માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધોની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવવામાં આવશે. માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને તથા એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ભોજન કરાવવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધો નિમિત્તે આવા લોકોને ભોજન કરાવવાના કાર્યને શ્રેષ્ઠ કાર્ય […]
Monthly Archives: September 2026
શ્રી આર.આર. લાલન કોલેજ ભુજ નેશનલ સર્વિસ સ્કીમ યુનિટ -1 અને 2 દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામોની મુલાકાત લઇ તેઓની સાથે ગોષ્ઠી કરી તેઓને લાગણીસભર હુંફ અને પ્રેમ પૂરો પાડ્યો હતો. ભુજ લાલન કોલેજનાં એન.એસ.એસ. પોગ્રામ ઓફિસર પ્રોફેસર ડો. મેહુલ શાહ, ડો. રમેશ વરચંદ, […]
માંડવી શહેરનાં સોસાયટી વિસ્તારમાંથી એક અજાણી વૃદ્ધા મળી આવતાં રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. વૃદ્ધ મહિલા કાંઇપણ બોલતી નહોવાથી પોલીસ દ્વારા તેને આશ્રય સ્થાન માટે માનવતાની દ્રષ્ટિએ રાત્રે માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે પહોંચાડી હતી. માનવજ્યોતે આ વૃદ્ધાની સારી સરભરા કરી હતી. વોટસઅપ ગ્રુપમાં આ મહિલા ગુમ થયા હોવાનાં મેસેજ ફરતા જોઇ માનવજ્યોત સંસ્થાએ મોબાઇલ નંબરનો […]



