NEWS/EVENTS
માતા રાહ જોતા દુનિયા છોડી ગયા, પિતાએ માનસિક સમતુલા ગુમાવી; ભાઈ સાથેનું મિલન બન્યું ભાવવિભોર
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. [...]
Jul
વડીલોના ચહેરાપર ખીલ્યો ભક્તિ અને આનંદનો અજવાસ
માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી [...]
Jul
વર્ષો બાદ ચાર માનસિક દિવ્યાંગો પહોંચ્યા પોતાના પરિવાર સુધીમાનવજ્યોતના પ્રયાસોથી લાગણીસભર પુનર્મિલન; વર્ષોની રાહનો આવ્યો અંત
માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ [...]
Jul
હરતા-ફરતા છાશ કેન્દ્રનું ક્ષમાપનઅનેકવિધ લોકોએ લાભ લીધો
માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના [...]
Jul
ભુજ કબીર મંદિરના મહંતશ્રીએ શ્રી રામદેવ સેવાશ્રમમાં પહોંચી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું
ભુજ સ્થિત કબીર મંદિર દ્વારા છેલ્લા 20 વર્ષથી દર પૂનમના દિવસે માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી [...]
Jun
૯૦ વર્ષના વડીલ અંજારથી ભુજ આવી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું
આજના સમયમાં જ્યાં વધતી ઉંમરે લોકો ઘર સુધી મર્યાદિત થઈ જાય છે, ત્યાં અંજારના ૯૦ [...]
Jun
શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું
શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. [...]
Jun
જરૂરિયાતમંદ 125 મહિલાઓને નવી નકોર સાડીઓ અર્પણ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સમાજસેવાના જરૂરિયાતમંદ પરિવારોની સહાય માટે સતત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. [...]
Jun
માનસિક દિવ્યાંગોએ પણ યોગાદિવસ ઉજવ્યો
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં [...]
Jun
શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામોને વિવિધ ઉપયોગી વસ્તુઓ અર્પણ
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ તથા વડીલોનો વિસામો, પાલારા- કચ્છ ખાતે ક્રિશિવ [...]
Jun
અધિક માસ અમાસ નિમિતે શ્રદ્ધાળુઓએમાનસિક દિવ્યાંગો અને વૃદ્ધોને સ્વહસ્તે ભોજન કરાવ્યું
અધિક માસના પવિત્ર અવસરે સેવાભાવના કાર્યોને પ્રાધાન્ય આપતાં અનેક શ્રદ્ધાળુઓ અને સેવાભાવીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ [...]
Jun
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં સેવાભાવીઓનું સન્માન
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે [...]
Jun
૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને ઠંડા પાણીનાં માટલાંનું વિતરણ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા [...]
Jun
વીરમગામ પાસેથી રસ્તામાંથી મળી આવેલ માનસિક દિવ્યાંગને માનવજ્યોત ભુજ સુધી પહોંચજતો કરાયો
સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા [...]
Jun
નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિએ સેવા કાર્યો કરાયા
નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, [...]
May
કેરા મંદિરમાં પાટોત્સવ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને 75 હજારનું અનુદાન અપાયું
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં કેરા મંદિરે પાટોત્સવ પ્રસંગે મુળ કેરાનાં હાલે મોમ્બાસાવાસી દાતા ઘનશ્યામભાઇ માવજી ટપરિયાએ [...]
May
પૂ. ગુરુદેવ શ્રીશ્રી રવીશંકરજીનાં 70 માં જન્મદિને“અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ,, અર્પણ કરાયો
ધી આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર દ્વારા પૂ. ગુરુદેવ શ્રી શ્રી રવીશંકરજીનાં 70માં જન્મદિન નિમિત્તે ગાંધીધામ- [...]
May
રાતાતળાવ-સણોસરા વચ્ચે ભૂંગા-ઝુંપડામાં રહેતા મહિલાઓને નવી સાડીઓ વિતરણ કરાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સણોસરા-રાતાતળાવ વચ્ચે રોડની એક સાઇડમાં ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા પરિવારો, ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા [...]
May
આણંદ આશ્રમનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજથી તેમનું ઘર શોધી આપી, પરિવાર સાથે મિલન કરાવાશે
માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે. માનવજ્યોત સંસ્થા [...]
May
ભુકંપમાં માતા-પિતા તથા પરિવાર ગુમાવનાર પાંચ વર્ષનો વિક્રમ આજે 30 વર્ષનો થયો
મને કાંઇ યાદ આવતું નથી… માત્ર પાંચ વર્ષની ઉંમર હતી. અને ભુકંપનાં દિવસે સાંજે ભુજનાં [...]
Apr
જન્મદિનને યાદગાર બનાવવા સેવાકાર્ય માટે અનુદાન અપાયું
નવલસિંહજી કલુભા જાડેજા તારીખ 20મી એપ્રિલે 80 વર્ષની મંજલિ કાપી 81માં વર્ષમાં પ્રવેશ કરશે. પોતાનાં [...]
Apr
60 વૃદ્ધ-વડીલોએ યાત્રા કરી ધન્યતા અનુભવી વિરાંગના બહેનો પણ જોડાયા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સવરાજભાઇ લખમણ સાખરા ભુજપુરનાં સહયોગથી તેમજ ક્રિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગોસ્વામી, [...]
Apr
કુંડા-ચકલીઘર ઠેરઠેર લટકાવી લોકો જીવદયા કાર્યમાં જોડાયા
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે [...]
Apr
ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો તથા મીઠાઇ અર્પણ કરાયા
ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિરનાં બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો [...]
Mar
ચૈત્રી નવરાત્રી આઠમનાં વધી પડેલા મહાપ્રસાદમાંથી 4 હજાર ગરીબો ભરપેટ જમ્યા
ચૈત્રી નવરાત્રી આઠમનાં દિવસે મહાપ્રસાદ વધી પડ્યા હોવનાં માનવજ્યોત સંસ્થાને 13 ફોન આવ્યા હતા. પદ્ધર, [...]
Mar
કોડકી ગામે નિઃશુલ્ક કુંડા-ચકલીઘર વિતરણ કરાયા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોડકી પ્રાથમિક શાળા મધ્યે કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ ગામના સરપંચ વંકાભાઇ રબારી, [...]
Mar
ઉત્તરપ્રદેશનો ગુમ યુવાન 4 વર્ષ પછી મળ્યોપિતા-પુત્રીનું 4 વર્ષે થયું મિલન
ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ ઉ.વ. 31 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત [...]
Mar
માનવજ્યોત દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ 3500 કુંડા-ચકલીઘર વિતરણ કરાયા
ભુજનાં રીજીયોનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે પ્રોજેકટ ડાયરેકટર વિરલભાઇ [...]
Mar
ગઢશીશા ભાગવત કથા પ્રસંગેપૂજ્ય જીજ્ઞેશદાદાને કુંડા-ચકલીઘર અર્પણ કરાયા
માનવસેવા, જીવદયા અને સમરસતાના ઉપાસક અંબેધામ ગઢશીશાનાં પરમ વંદનીય ભાગવત દેવી, પૂજ્ય ચંદુમાનાં સાનિધ્યમાં અને [...]
Mar
ઉત્તરપ્રદેશના ગુમ યુવાનનું 20 વર્ષે પરિવાર સાથે થયું મિલન
ઉત્તરપ્રદેશનાં રાયબરેલી જીલ્લાનાં નરેન્દ્રપુર વિસ્તારનો યુવાન પ્રમોદકુમાર ઉ.વ. 28 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ [...]
Mar
બેંક ઓફ ઇન્ડીયા માનસિક દિવ્યાંગોની વહારેસેવાશ્રમને વોટરકુલર અર્પણ કરાયું
બેંક ઓફ ઇન્ડીયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ [...]
Mar
રઘુવંશીનગરમાં વિશ્વ મહિલા દિવસ ઉજવાયોપાંચ મહિલાઓનું બહુમાન કરાયું
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં [...]
Mar
ભુજમાંથી ગુમ થયેલા વૃદ્ધ-વૃદ્ધાનેઘર પરિવાર શોધી અપાયા વૃદ્ધ મહિલાનો જીવ બચ્યો
ભુજનાં એક વૃદ્ધ ઉંમર વર્ષ 80 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ચોથા [...]
Mar
ભુજનાં સેવાભાવી ડોકટરશ્રીનીસેવાઓને બિરદાવાઇ
ભુજનાં જાણીતા, અને નિષ્ણાંત સર્જન ડોકટરશ્રી રાજેશ ગોરીની સેવાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓનું [...]
Mar
કચ્છની આશાસ્પદ દીકરી રાજવીની પુણ્યસ્મૃતિમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા
કચ્છનાં ભુજ તાલુકાનાં ઝીંકડી ગામની દીકરી રાજવી મહેશભાઇ કેરાસિયા ઉ.વ. 18 નું તાજેતરમાં અવસાન થતાં [...]
Mar
સાંસદશ્રીએ માનસિક દિવ્યાંગો વચ્ચે જઇપોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી
કચ્છ –મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે [...]
Mar
ઉત્તરખંડનાં મુસ્લિમ યુવાનનું10 વર્ષે પરિવાર સાથે થયું મિલન
ઉત્તરખંડના લુડકી તાલુકાનાં કલીહર ગામનો મુસ્લિમ યુવાન શોકીન ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત [...]
Mar
માનવજ્યોત દ્વારા 27 ફેબ્રુઆરી વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ ઉજવાયો
દર વર્ષે 27 મી ફેબ્રુઆરીએ “વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ’’ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ [...]
Feb
રમઝાન માસનાં પ્રથમ રોઝા દિને ગુમ યુવાનને 31 વર્ષે પરિવાર મળ્યો
ઉત્તરપ્રદેશનાં શ્રાવરતી જીલ્લાનાં ઇકોના ગામના નરપતપુર વિસ્તારમાં રહેતો યુવાન અકબરઅલી ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ [...]
Feb
માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું
માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી [...]
Feb
ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઇ
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત [...]
Jan
પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા- વર્ધમાનનગર-કચ્છ હાલે [...]
Jan
મકરસક્રાંતિ પર્વે સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવાશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસક્રાંતિ પર્વ નિમિત્તે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાયા હતા. સેવાભાવીઓ [...]
Jan
શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વેવસ્ત્રો તથા અન્ય વસ્તુઓ માનવજ્યોતને અર્પણ કરાઇ
શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી [...]
Jan
ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારામાનવજ્યોત સંસ્થાને 20 ખુરશીઓ અર્પણ કરાઇ
ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, સેવાશ્રમ માટે વીશ ખુરશી [...]
Jan
ઉત્તરપ્રદેશનો ગુમ મુસ્લિમ યુવાન 3 વર્ષ પછી ઘરે પહોંચ્યો
ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ વિસ્તારનાં બીલારી ગામનો યુવાન મોહમદ નજિમ ઉ.વ. 31 ગુમ થતં પરિવારજનોએ તેની સતત [...]
Jan
૪૭૫ વિદ્યાર્થીઓએ માનવજ્યોત સંસ્થા ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી
ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો, યુનિવર્સીટીઓ, શાળા, કોલેજોનાં તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત [...]
Jan
6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી [...]
Dec
જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રીએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી
કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની [...]
Dec
ઝારખંડનાં પિતા-પુત્ર અને પતિ-પત્નિનું ૧૨ વર્ષે થયું મિલન ઝારખંડના સાંસદ પરિવારની મદદે આવ્યા
ઝારખંડ રાજ્યનાં રાઠી જીલ્લા, સીલી તાલુકાનાં બારાચાંગડુ ગામો યુવાન કૃષ્ણ લોહરા ઉ.વ. ૪૮ ગુમ થતાં [...]
Dec
રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો કચ્છ પહોંચે ત્યારે આ તેમનું છેલ્લું સ્ટેશન
દેશભરમાંથી કચ્છ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગો પોતાનું ઘર સુધી પહોંચી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજની [...]
Nov
દિલ્હીનો ગુમ યુવાન 6 વર્ષ પછી મળી આવ્યો૮૫ વર્ષીય પિતાએ ભુજ આવી પુત્રનો કબ્જો લીધો
દિલ્હી (ઇસ્ટ) નો યુવાન દિપકકુમાર પ્રેમદાસ ઉ.વ. 30 છવર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ. પરિવારજનો તેની [...]
Nov
શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું
શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. [...]
Nov
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેમાનસિક દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા [...]
Nov
શિયાળીની ઠંડી સામે જરૂરતમંદ લોકોને જાકીટ-ધાબડાથી સજ્જ કરાયા
શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોને ઠંડી [...]
Nov
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી
અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ [...]
Nov
પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર પરિવારનાં [...]
Nov
આઠ બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ તાજા જન્મેલા બે મૃત બાળકોની પણ અંતિમવિધિ કરાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ આઠ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આઠ બિનવારસ લાસો [...]
Nov
માનવજ્યોત સંસ્થા ભુજનાં સફળ પ્રયત્નોથીવધુ ત્રણ માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર મળ્યા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને [...]
Nov
જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો
જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં [...]
Oct
વિદેશ સ્થિત દાતાશ્રીએ વિવિધ સંસ્થાઓનાસ્ટાફને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કર્યા
યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ [...]
Oct
માનવજ્યોત દ્વારા 1500 પરિવારોને મીઠાઇ પેકેટો અર્પણ કરાયા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ [...]
Oct
દિપાવલી પર્વ નિમિત્તે માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું
દિપાવલી પર્વ નજીક આવી રહ્યો હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે [...]
Oct
પ્રમાણિક્તા કપડામાંથી નીકળેલ સોનાની ચેન પરત કરાઇ
દિપાવલી પર્વ હોતાં ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારો જુનાં કપડા માનવજ્યોતને ગરીબો અને જરૂરતમંદ [...]
Oct
વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 10 ઓક્ટોબર “વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસ’’ તરીકે ઉજવાય છે. [...]
Oct
દુર્ગાષ્ટમી નિમિત્તે 51 બાળશ્રમયોગીઓને નવા વસ્ત્રો અર્પણ કરાયા
દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિર બાળશ્રમયોગીઓને અક્ષરદાન શાળાનાં 51 બાળશ્રમયોગીઓને નવા [...]
Oct
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેદુર્ગાષ્ટમીની અનેરી ઉજવણી કરાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે નવરાત્રી મહોત્સવ [...]
Oct
દુર્ગાષ્ટમી નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડાયા
મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઇ ખેતાણી, પ્રેમભાઇ રમેશભાઇ ખેતાણી અને પૂર્વ નગરપતિ [...]
Oct
ઓમકારેશ્ર્વર મહિલા મંડળનાં સથવારે માનસિક દિવ્યાંગો ગરબે ઘૂમ્યા
ઓમકારેશ્વર મહિલા મંડળનાં સથવારે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગ [...]
Oct
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો ગરબે ઘુમ્યા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માં જગદંબાની નવલી નવરાત્રીની શાનદાર ઉજવણી [...]
Sep
પ્રાંત અને મામલતદાર ભુજ કચેરીએ દિવ્યાંગો માટે બે વ્હીલચેરો મૂકાઇ
પ્રાંત અને મામલતદાર (ભુજ શહેર) કચેરીએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેર [...]
Sep
સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૬મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ
શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ [...]
Sep
રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે
શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ [...]
Sep
નાસિકની ગુમ મહિલા 13 વર્ષે મળી માતાનું પરિવાર સાથે થયું મિલન
મહારાષ્ટ્રનાં નાસિક વિસ્તારનાં જાઇદર ગામની યુવાન મહિલા ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ [...]
Sep
મહારાષ્ટ્રનાં પતિ-પત્નીનું 8 વર્ષે થયું મિલન 3 બાળકોને ફરી પિતા મળ્યા
મહારાષ્ટ્રના યવતમલ જીલ્લાનાં નાયકનગરનો યુવાન નીલેશ રાઠોડ ઉંમર વર્ષ 32 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત [...]
Sep
વરસતા વરસાદે ભુજમાં ફુડ પેકેટસ વિતરણ કર્યા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા 4000 થી વધુ લોકોને ફુડસ [...]
Sep
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવાશે
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, [...]
Sep
માનવજ્યોત સંસ્થાએ ગુજરાતની વિવિધ સંસ્થાઓના 450 માનસિક દિવ્યાંગો ભાઇ-બહેનોને ઘર શોધી આપ્યું
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની 11 સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. માનસિક દિવ્યાંગોની સેવા [...]
Sep
કચ્છ ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રીએ પોતાનો જન્મદિન માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું
કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરિક સહકારી બેંકનાં ચેરમેન શ્રી દિલીપભાઇ ત્રિવેદીએ 71 વર્ષની [...]
Aug
માનસિક દિવ્યાંગો તિરંગા યાત્રામાં જોડાઇ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો વચ્ચે [...]
Aug
નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા માનસિક દિવ્યાંગને રક્ષાબંધન કરાયું
નારી શક્તિ મહિલા મંડળ માધાપરનાં 32 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં [...]
Aug
કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઇ
ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી [...]
Aug
રક્ષાબંધન પર્વે ભાઇ-બહેનનું થયું મિલન હરિયાણાનો ગુમ યુવાન ત્રણ વર્ષે ઘરે પહોંચ્યો
હરિયાણાનાં ફતેહબાદ વિસ્તારનો યુવાન વિક્રમ રાકેશ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી [...]
Aug
સખી મહિલા મંડળ મીરઝાપર દ્વારા રક્ષાબંધન પર્વની કરાઇ અનોખી ઉજવણી
રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ સખી મહિલા મંડળ મીરજાપરનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ [...]
Aug
માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરાયું માનસિક દિવ્યાંગોએ ગીત-સંગીત રજુ કર્યું
શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ [...]
Aug
ગુમ થયેલા 3700 લોકો પોતાના ઘર સુધી પહોંચ્યા પરિવારજનો સાથે થયું ફેર મિલન
પરિવારજનો સાથે થયું ફેર મિલન ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી ઘરથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોનાં [...]
Jul
ચાર સંસ્થાઓને અનુદાન અપાયું
ભુજપુર વડીવાડી તાલુકો મુન્દ્રાનાં ગઢવી સવરાજ લખમણ શાખરા ચાર સંસ્થાઓનાં અન્નક્ષેત્રના પૂરક દાતાશ્રી બન્યા હતા. [...]
Jul
મધ્યપ્રદેશનો ગુમ યુવાન 3 વર્ષે મળ્યો પતિ-પત્નીનું થયું મિલન
મધ્યપ્રદેશનાં નરસીંગપુર વિસ્તારનો યુવાન રામગોપાલ ઉ.વ. 35 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. [...]
Jul
પાંચ બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ પાંચ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. પાંચ બિનવારસ લાસો [...]
Jul
યુવાન મહિલાને તેનો પતિ શોધી અપાયો પતિ-પત્નીનું થયું મિલન
પશ્ર્ચિમ બંગાળની રહેવાસી યુવાન મહિલા ઉ.વ. 37 મોરબીથી ગુમ થઇ હતી. અચાનક તે ટ્રેન મારફતે [...]
Jul
સાયન્સ સેન્ટર અને માનવજ્યોત ભુજ દ્વારા પ્લાસ્ટીક બેગ મુક્ત દિવસ ઉજવાયો
રિજનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્લાસ્ટીક બેગ મુક્ત દિવસ નિમિત્તે રિજનલ સાયન્સ [...]
Jul
માનસિક દિવ્યાંગોએ 11 માં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની કરી ઉજવણી
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની [...]
Jun
છતીસગઢ સમાજ કલ્યાણ વિભાગનાં અગ્રણીઓએ માનસિક દિવ્યાંગોનાં આશ્રમની મુલાકાત લીધી
છતીસગઢ રાજયનાં મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને ઓમ પાવર મેન્ટનાં પૂર્વ સંયુક્ત સચિવ રાજેશ તિવારી, [...]
Jun
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોનાં આત્માની શાંતિ માટે [...]
Jun
બળબળતા તાપમાં શ્રમજીવીકોને પગરખા વિતરણ કરાયા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવાર દ્વારા બળબળતા તાપ અને સખત ગરમી [...]
Jun
કચ્છમાં રસ્તે રઝળતા 2100 માનસિક દિવ્યાંગો પોતાનાં રાજ્ય-ગામ-પરિવાર સુધી પહોંચ્યા
ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં [...]
Jun
ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે
ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પહોંચે છે. માનવજ્યોત ના આ સેવા કાર્યથી ગરીબોનાં [...]
May
ભુજના વિવિધ મહિલા મંડળોએ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે સત્સંગ કર્યું
પિંગલેશ્ર્વર પૂનમ ગ્રુપ, દેવલીલા ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રીશીવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવજ્યોત [...]
May
મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની પુણ્યતિથિ ઉજવાઇ
નામદાર મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા માનવજ્યોત સંસ્થા [...]
May
