સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 227 મી જન્મજયંતિ નિમિત્તે જલારામ મંદિર રવાણી ફળિયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તથા વડીલોનાં વિસામોનાં વૃદ્ધ વડીલોને રોટલા, ખીચડી, કઢી, મરચા, ગોળ સાથેનો મહાપ્રસાદ જમાડવામાં આવતાં માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં […]
Monthly Archives: November 2026
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નૂતન વર્ષે મજૂરી મુક્ત 30 બાળકોને દાતાશ્રી જીગ્નેશભાઇ ગજ્જર બેરીનનાં સહયોગથી ભુજની બે જુદી-જુદી હોટેલોમાં દિવાળી અને નૂતન વર્ષે ભાવતાં ભોજનીયાં જમાડાયા હતા. ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા બાળકોની ઇચ્છા અનુસાર તેમને ભાવતું ભોજન જમાડવામાં આવતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. માનવજ્યોત સંસ્થા દ્વારા બાળકો-બાળાઓને નવા ડ્રેસ તથા ટુવાલ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે મહિલાઓને સાડીઓ, બાળકોને નવા કપડા તથા પગરખા તેમજ જરૂરતમંદ લોકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ. છેલ્લા આઠ દિવસથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંગા, ઝુંપડાઓમાં રહેતા તથા જરૂરતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ માનવજ્યોત દ્વારા કરવામાં આવી રહેલ છે. ભુજની ચારે દિશામાં નાના ભૂલકાઓને નવા વસ્ત્રો પહેરાવવામાં આવેલ. […]
બિહાર રાજ્યનાં નવાઘા જીલ્લાના પુરાની રજોલી ગામનો મુસ્લિમ યુવાન અલાઉદીન મોહમદ હનીફ ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠી હતી. પચ્ચીસ વર્ષ પછી તે અચાનક તે રેલ્વે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. અને આખરે તે લખપત તાલુકાનં ઘડુલી ગામ સુધી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ 1100 જેટલા પરિવારોને અડધો કીલોનાં મીઠાઇનાં પેકેટો તથા અડધો કીલો ફરસાણના પેકેટો અર્પણ કરાતાં આવા પરિવારો પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. અને દાતાશ્રીઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રી રામ ભરોસે – 551 પેકેટ મીઠાઇ તથા ફરસાણ […]
હિમાચલ પ્રદેશનાં કાગડા જિલ્લાનો યુવાન યોગરાજસિંઘ ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોનાં અનેક શહેરો, ગામડાઓમાં તે રખડતો-ભકતો રહ્યો હતો. ક્યાંક ભોજન નમળ્યું તો કયાંક રાત્રે સૂવા નમળ્યું. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં આણંદ શહેરનાં માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની સારી એવી સારવાર સાથે સરભરા […]
દિવાળીના પાવન પર્વે સેવાકાર્યમાં સતત કાર્યરત કર્મચારીઓની દિવાળી પણ આનંદમય બને અને તેમના પરિવારોમાં ખુશીઓની મીઠાશ પ્રસરે તેવા ઉમદા ભાવ સાથે યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છના દાતાશ્રી શ્રીમતી માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. દાતાશ્રી પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થા તથા શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છના સ્ટાફ-કર્મચારીઓને દિવાળી નિમિત્તે રોકડ રકમ, મીઠાઈ અને […]
દિવાળીના પાવન પર્વે સેવાકાર્યમાં સતત કાર્યરત કર્મચારીઓની દિવાળી પણ આનંદમય બને અને તેમના પરિવારોમાં ખુશીઓની મીઠાશ પ્રસરે તેવા ઉમદા ભાવ સાથે યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છના દાતાશ્રી શ્રીમતી માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. દાતાશ્રી પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થા તથા શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છના સ્ટાફ-કર્મચારીઓને દિવાળી નિમિત્તે રોકડ રકમ, મીઠાઈ અને […]
બિહારનાં પટણા જીલ્લાનાં કુસરૂપુર વિસ્તારનો યુવાન શ્રવણકુમાર ઉ.વ. 38 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે વર્ષો પછી તે રેલ્વે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં હિતેશ ગોસ્વામીને જૂના રેલ્વે સ્ટેશન માર્ગે મળી આવ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસાનાં સણોસરા, કોઠારા વિસ્તારોમાં રોડની બંને સાઇડ ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોને વસ્ત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. બાળકોને નવા વસ્ત્રો તથા મહિલાઓને સાડીઓ અર્પણ કરાઇ હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી, કાન્તીલાલ પોમલ તથા કાર્યકરોએ સંભાળી હતી.









