સ્વ. દિપકભાઇ મહિપતરાય મહેતાને શ્રદ્ધાંજલિ અપાઇ

કચ્છનાં પૂર્વ સાંસદ સ્વ. મહિપતરાય મહેતાનાં પુત્ર દીપકભાઇ મહેતાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કરે અંજલિ અર્પણ કરી હતી.