સ્વ. શશીકાન્ત ચુનીલાલ ભટ્ટ ભુજનાં સ્મણાર્થે તેમનાં પરિવારજનો હસ્તે સરલાબેન ભટ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને જરૂરી સીકબેક વસ્તુઓ પલંગ, એરબેડ, કોમ્બેડચેર વિગેરે અર્પણ કરાઇ હતી.
સંસ્થા વતી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ વસ્તુઓ સ્વીકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો.

