માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ અજાણ્યા પુરૂષ આઠ જેને મુન્દ્રા, પદ્ધર, ભચાઉ, સામખીયારી, ગાંધીધામ, અંજાર તથા ભુજથી સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેમનું અવસાન થતાં તેમનું આગળ-પાછળ કોઇ સગું-સાવકું નહોતાં લાસ ઓળખ વિધિ માટે રાખ્યા બાદ, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ દાખલા સાથે માનવજ્યોત […]
Category Archives: સમાચાર / ઘટનાઓ
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી નારાણપર (રાવરી) રાધા-ક્રિષ્ન મંદિર ચોક મધ્યે કુંડા અને ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ જીવદયા પ્રેમીઓની વિશાળ ઉપસ્થિત માં કરવામાં આવેલ. દાતાશ્રી ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, મનજીભાઇ સેંઘાણી, સવિતાબેન ભુડિયા, રાધિકાબેન ગોસ્વામી, અનિતાબેન દરજી, વનીતાબેન ભુડિયા, રંજનબેન માણેક, કાનાભાઇ સેંઘાણી તથા મહેન્દ્ર […]
રાજકોટ શહેરનાં મોરબી જકાત નાકા વિસ્તાર, સેટેલાઇટ ચોક વિસ્તારની એક ૪૮ વર્ષિય સ્વસ્થ અને ખાનદાન પરિવારની મહિલા ગુમ થતાં પરિવારજનોએ રાજકોટ-ગોંડલ વિસ્તારમાં તેની સતત શોધ ચલાવી હતી. દશ દિવસ સુધી તે સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ રાજકોટથી બસ મારફતે તે અચાનક ભુજ આવી ચડી હતી. કોઇકે તેને બસમાં ટીકીટ કઢાવી આપેલ. ભુજમાં ઉતરી રીક્ષા […]
અક્ષય તૃતિયા (આખાત્રીજ) નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં વિવિધ સમાજવાડીઓમાં લગ્નો પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા. ૧૯ સમાજવાડીઓમાંથી ભોજન સમારંભોની રસોઇ વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં જ સંસ્થાએ આ વધી પડેલી રસોઇ વિવિધ સમાજવાડીઓમાંથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા પાંચ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. અને તેમનાં પેટનો ખાડો પૂરાયો હતો. વિતરણ વ્યવસ્થા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારાયણસરોવર, કોટેશ્વર, માતાનામઢ તિર્થધામોનાં દર્શનાર્થે આવેલ ભક્તજનોને પ્લાસ્ટીકનાં થેલી ઝબલાનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવાની સમજ આપી કાપડની થેલીઓનું વિતરણ કરી પર્યાવરણને બચાવવા, ગૌ માતાઓને બચાવવા અપીલ કરવામાં આવેલ. કાપડની થેલીઓ માટે સોની ખેતસી ખેંગાર ચેરીટેબલ ટ્રસ્ટ ભુજનો સહકાર મળેલ. નારાયણસરોવર તિર્થનાં કારભારી સોનલબેન […]
ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી, કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક […]
કચ્છમાં રસ્તે રઝળતા, માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર માનસિક દિવ્યાંગોની વ્હારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે. કચ્છનાં ૧૦ તાલુકા મથકો અને ગામડા-શહેરોમાંથી આવા લોકોને માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી. બાલ કટીંગ, સ્નાન, નવા વ†ો, ભોજન, રહેવા, સુવાની વ્યવસ્થા સાથે મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારી સારવાર અપાવી તેઓને સ્વસ્થ બનાવવામાં […]
તેલાંગણાં રાજ્યનો ૨૪ વર્ષિય યુવાન જાદેવઅલી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અન્ય રાજ્યોમાંથી થઇ તે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને તે નલીયા-તેરા માર્ગે ગર્મી અને બળબળતા તાપમાં પગે ચાલ્યો જતો મળ્યો હતો. તેને રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવ્યો. ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી તેની સારવાર કરાવવામાં આવી. સંસ્થાનાં સામાજિક કાર્યકર […]
ગુજરાતી નાટ્ય અને ફિલ્મી કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા ઉર્ફે ગુજુભાઇએ અમદાવાદ મધ્યે ભુજની માનવજ્યોત સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, તનિષ્ક જૈન, જયાબેન મુનવર, અમીતા જૈન, ગીતાબેન ઝવેરીએ માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપતાં શ્રી ગુજુભાઇએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ઓરિસા રાજ્યનાં ઢેકનાલ જિલ્લાનાં સુરપ્રતાપુર ગામનો યુવાન વિષ્ણુ મહેતી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં જુદા-જુદા રાજ્યોમાંથી થઇ તે રેલ્વે મારફતે ભુજ આવી ચડ્યો હતો. વાલજીભાઇ કોલીને ભુજ-ખાવડા રોડ ઉપરથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ […]









