Featured Products

[ux_products show=”featured”]

Featured Categories

[ux_product_categories]

Latest news

ભવનાથ સત્સંગ મંડળનાં બહેનોએમાનસિક દિવ્યાંગોની અનેરી સેવા કરી

ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરનાં પચ્ચીસ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ [...]

સુખપરનાં મહિલા મંડળ દ્વારામાનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવા કરાઇ

સખી મહિલા મંડળ સુખપર દ્વારા મંડળનાં શ્રી વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં [...]

માનવજ્યોતના સફળ પ્રયાસોથી ગુમ થયેલા બે માનસિક દિવ્યાંગો આખરે પોતાના પરિવાર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજના સતત માનવતાભર્યા પ્રયાસોના પરિણામે ઉત્તરપ્રદેશના બે ગુમ થયેલા માનસિક દિવ્યાંગો આખરે પોતાના [...]

વીરમગામ આશ્રમનાં 12 મનોરોગીઓભુજથી પોતાના ઘર-પરિવાર સુધી પહોંચશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની મનોરોગીઓની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ [...]

માતા રાહ જોતા દુનિયા છોડી ગયા, પિતાએ માનસિક સમતુલા ગુમાવી; ભાઈ સાથેનું મિલન બન્યું ભાવવિભોર

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. [...]

વડીલોના ચહેરાપર ખીલ્યો ભક્તિ અને આનંદનો અજવાસ

માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી [...]

વર્ષો બાદ ચાર માનસિક દિવ્યાંગો પહોંચ્યા પોતાના પરિવાર સુધીમાનવજ્યોતના પ્રયાસોથી લાગણીસભર પુનર્મિલન; વર્ષોની રાહનો આવ્યો અંત

માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ [...]

હરતા-ફરતા છાશ કેન્દ્રનું ક્ષમાપનઅનેકવિધ લોકોએ લાભ લીધો

માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના [...]

Follow on instagram

No images found.