Monthly Archives: January 2024

ગુમ થયેલા અઢી હજાર લોકોને સંસ્થાએ ઘર પરિવાર શોધી આપ્યા

માનવજયોત સંસ્થા ભુજ દ્વારા ગુમ થઈ ગયેલા લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરી પરિવાર સાથે મિલન કરાવાય છે. વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિથી અત્યાર સુધી ૨૫૫૧ લોકોને ઘર શોપી અપાયું છે. પરિવારજનો જે ગુમ થયેલી વ્યક્તિઓની ચિંતા સેવી રહ્યા હતા તે મળી આવતાં પરિવારજનોની ખુશી બેવડાઈ હતી. અને પરિવારમાં આનંદ-ખુશી છવાઈ હતી. પ્રબોધ મુનવર, સુરેશભાઈ […]