શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ ભુજ વિસ્તારના એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઇ નથી… બીજા ઉપર પરાધીન છે… એકલા અટુલા નિરાધાર છે. બિમાર છે. પથારી ઉપર છે… ચાલી શક્તા નથી… ઘરથી બહારે નીકળી […]
Monthly Archives: November 2023
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રીપ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાંવિતરણ કરવામાં આવશે. ૧૦૦પરિવારોને રાશનકીટ અર્પણ કરવામાં […]
- 1
- 2


