વિવિધ સંસ્થાઓનાં સાથ અને સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ૧૨૦૦ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાય છે. ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ ભુજ દ્વારા ૧૦૦ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરજાપર દ્વારા ૨૦૦, વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા ૨૦૦ ફુડ પેકેટ તૈયાર કરી માનવજ્યોતને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકો સુધી વાહન દ્વારા […]
Monthly Archives: April 2020
માનવસેવા, જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને શ્રી જૈન મેડીકલ એન્ડ એજ્યુ ટ્રસ્ટ, માતૃછાયા કન્યા વિદ્યાલય, સર્વ મંગલ આરોગ્યધામ દ્વારા રૂપિયા પચાસ હજારનો ચેક જીલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે. ના વરદ્ હસ્તે ટ્રસ્ટી શ્રી મધુભાઇ તથા ટ્રસ્ટગણની ઉપસ્થતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા કોરોનાંથી ઉભી થયેલી પરિસ્થતિમાં ભુજ અને ભુજ […]


