૨૦૦ પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં આશાપુરા નગરી વિસ્તારોમાં ૨૦૦ પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા હતા.

પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.