માંડવી શહેરનાં સોસાયટી વિસ્તારમાંથી એક અજાણી વૃદ્ધા મળી આવતાં રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. વૃદ્ધ મહિલા કાંઇપણ બોલતી નહોવાથી પોલીસ દ્વારા તેને આશ્રય સ્થાન માટે માનવતાની દ્રષ્ટિએ રાત્રે માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે પહોંચાડી હતી. માનવજ્યોતે આ વૃદ્ધાની સારી સરભરા કરી હતી. વોટસઅપ ગ્રુપમાં આ મહિલા ગુમ થયા હોવાનાં મેસેજ ફરતા જોઇ માનવજ્યોત સંસ્થાએ મોબાઇલ નંબરનો […]

