Up to
50%
off
Up to
50%
off
About us
OUR BLOG
NEWSLETTER
Latest products on sale
Browse our Categories
Follow us on Instagram
Don’t miss a sale
Sign up for our Newsletter
(insert contact form here)
Latest News
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો મધ્યે રુદ્રી યોજાઇ
નારીશક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા દરેક વાર-તહેવારોની ઉત્સાહ અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ [...]
Aug
ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને માનવજ્યોત સંસ્થાની મદદથી સારવાર મળી; પરિવારજનો તેને બિહાર લઈ ગયા
માનવજ્યોત સંસ્થા, ભુજને આર.ટી.ઓ. સર્કલ પાસેથી આશરે 22 વર્ષનો એક યુવાન મળી આવ્યો હતો. યુવાનના [...]
Aug
માનસિક દિવ્યાંગો તિરંગા યાત્રામાં જોડાઇ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે [...]
Aug
જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિને માનસિક દિવ્યાંગો સાથે અનોખી રીતે ઉજવણી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા [...]
Aug
ભવનાથ સત્સંગ મંડળનાં બહેનોએમાનસિક દિવ્યાંગોની અનેરી સેવા કરી
ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરનાં પચ્ચીસ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ [...]
Aug
સુખપરનાં મહિલા મંડળ દ્વારામાનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવા કરાઇ
સખી મહિલા મંડળ સુખપર દ્વારા મંડળનાં શ્રી વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં [...]
Aug
માનવજ્યોતના સફળ પ્રયાસોથી ગુમ થયેલા બે માનસિક દિવ્યાંગો આખરે પોતાના પરિવાર સુધી પહોંચ્યા
માનવજ્યોત સંસ્થા ભુજના સતત માનવતાભર્યા પ્રયાસોના પરિણામે ઉત્તરપ્રદેશના બે ગુમ થયેલા માનસિક દિવ્યાંગો આખરે પોતાના [...]
Jul
વીરમગામ આશ્રમનાં 12 મનોરોગીઓભુજથી પોતાના ઘર-પરિવાર સુધી પહોંચશે
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની મનોરોગીઓની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ [...]
Jul
