પ્રથમ સીડીએસ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દેશનાં પ્રથમ સીડીએસ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.વીર યોદ્ધા અને મહાન સપૂત તથા તેમનાં પત્ની અને સ્ટાફને સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા તથા રફીક બાવાએ અંજલિ આપી હતી.