રીન્યુ પાવર કહ્યું કુાં. દ્વારા ભુજની માનવજ્યોતને ૧૦ બાચકા ચોખાનું અનુદાન આપવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે અન્નદાન અપાયું હતું.સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા શ્રી રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટીએ આભાર માનેલ

