એક હજાર કિલો તાજા શાકભાજી વિતરણ કરાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા શહેરનાં સરપટ ગેટ પાસે આવેલા સથવારા કોલોનીનાં ૪૩૦ લોકોને તાજી શાકભાજી ટમેટા,દૂધી,કાકડીનું વિતરણ કરવામાં આવેલ.

વિતરણ વ્યવસ્થા પેરાલીગ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.