માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી રમેશચંદ્ર માધવજી ગોર દેવલાલી તારા રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું. તેમજ એન્કરવાલા અહિંસાધામ પ્રાગપરને રૂા ૨૫હારનું અનુદાન અપાયું હતું.

માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ તેમજ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપર દ્વારા ગીરીશભાઇ નાગડાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.