Monthly Archives: January 2023

માનવજ્યોત ભુજને ૧ લાખનું અનુદાન અપાયું

મહારાવ પ્રાગમલજી અને પ્રિતિદેવી ફાઉન્ડેશન મુંબઇ હસ્તે મહારાણી પ્રિતિદેવીજી સાહેબા દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્યો માટે રૂા. ૫ લાખનું અનુદાન અપાયું છે. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબ પણ માનવજયોતની પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને પોતાનાં જન્મદિને સંસ્થાને અનુદાન આપતા રહ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા રહ્યા હતા. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજંસહ […]

મકરસક્રાંતિ દિવસે માનવજ્યોત દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસક્રાંતિ દિવસે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાશે. દર વર્ષે સંસ્થા દ્વારા મકરસક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, […]

માનવજ્યોત ભુજને અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઇ વિવિધ દાતાશ્રીઓએ સેવાયજ્ઞ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો. સ્નેહ અર્થ યોગ ટ્રસ્ટ મેધપર દ્વારા રૂ।. ૨૫ હજાર, ઇકોનોમિક ટ્રાન્સપોર્ટ સર્વિસ-માધાપર હાઇવે ભુજ દ્વારા રૂા.૧૫ હજાર, બારોટ ગોવિંદભાઇ અમદાવાદ દ્વારા ૩૯ હજાર, દિવ્યાબેન શીવજીભાઈ વાઘજીયાણી દ્વારા રૂા. ૨૦ હજારનું અનુદાન અપાયું છે. સંસ્થાનાં શ્રી […]