Featured Products
Featured Categories
Signup for Newsletter
Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonumm.
(insert contact form here)
Latest news
મધ્યપ્રદેશની ગુમ મહિલાનું 10 વર્ષે પરિવાર સાથે મિલન દશ વર્ષે બાળકોને માતા મળી
મધ્યપ્રદેશ ગ્વાલિયર જીલ્લાની એક મહિલા ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. [...]
Nov
સંતશ્રી પૂ. જલારામ બાપાની 227મી જન્મજયંતિએ માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું મહાપ્રસાદ ઝુંપડે ઝુંપડે પહોંચ્યો
સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 227 મી જન્મજયંતિ નિમિત્તે જલારામ મંદિર રવાણી ફળિયા ભુજ દ્વારા [...]
Nov
મજુરી મુક્ત બાળકોને નવા વર્ષે હોટેલમાં ભોજન કરાવાયું ભાવતાં ભોજનીયા જમાડાયા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નૂતન વર્ષે મજૂરી મુક્ત 30 બાળકોને દાતાશ્રી જીગ્નેશભાઇ ગજ્જર બેરીનનાં સહયોગથી [...]
Nov
દિવાળીએ માનવજ્યોતે જરૂરિયાતમંદ પરિવારોના આંગણે ખુશીઓ પાથરી મહિલાઓને સાડીઓ, બાળકોને નવા કપડાં-પગરખાં અને શણગારની સામગ્રી અર્પણ કરાઈ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે મહિલાઓને સાડીઓ, બાળકોને નવા કપડા તથા પગરખા તેમજ [...]
Nov
બિહારનો ગુમ મુસ્લિમ યુવાન પચ્ચીસ વર્ષે ભુજમાંથી મળ્યોમાત્ર ચાર દિવસમાં માનવજ્યોતે તેનાં ઘર-પરિવાર શોધી આપ્યા
બિહાર રાજ્યનાં નવાઘા જીલ્લાના પુરાની રજોલી ગામનો મુસ્લિમ યુવાન અલાઉદીન મોહમદ હનીફ ઉ.વ. 33 ગુમ [...]
Nov
માનવજ્યોતે 1100 જરૂરિયાતમંદ પરિવારોના આંગણે દિવાળીની મીઠાશ પાથરી
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ [...]
Nov
22 વર્ષ બાદ દિવાળીએ પરિવારને મળ્યો વિખૂટો દીકરો, માનવજ્યોતે હિમાચલ પ્રદેશ પહોંચાડ્યો
હિમાચલ પ્રદેશનાં કાગડા જિલ્લાનો યુવાન યોગરાજસિંઘ ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી [...]
Nov
દિવાળીના પર્વે વિદેશ સ્થિત દેઢીયા પરિવાર દ્વારા સેવાકર્મીઓના ચહેરા પર ખુશીની મીઠાશ માનવજ્યોત અને રામદેવ સેવાશ્રમ સહિત કચ્છની વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને રોકડ રકમ, મીઠાઈ અને ફરસાણની ભેટ
દિવાળીના પાવન પર્વે સેવાકાર્યમાં સતત કાર્યરત કર્મચારીઓની દિવાળી પણ આનંદમય બને અને તેમના પરિવારોમાં ખુશીઓની [...]
Nov
